પોટેન્શિયોમીટરના તારની લંબાઈ 100 cm છે અને તેના બે છેડા વચ્ચે અચળ p.d. રાખવામાં આવે છે. બે કોષોને શ્રેણીમાં પ્રથમ એકબીજાને સહાયક અને પછી વિનાશક જોડવામાં આવે છે. બંને કિસ્સામાં ધન છેડાથી તટસ્થ બિંદુઓ 50 cm અને 10 em મળે છે. વિદ્યુત ચાલકબળોનો ગુણોત્તર ......... [NEET - 2016]
Solution

JeetMex
Post a Comment